Contact Us

અમારી સંસ્થા મુંબઈ સહકારી સોસાયટી એક્ટ ૧૯૨૫ હેઠળ રજીસ્ટર નંબર ૨૩૬૭૫ થી તારીખ ૩૦/૦૭/૧૯૫૭ ના રોજ રજીસ્ટર થયેલ છે. સોસાયટીનાં કામકાજનો સમય ગુરુવાર થી સોમવાર સવારે ૧૦:૦૦ કલાકથી સાંજે ૪:૦૦ કલાક સુધી અને મંગળવારે સવારે ૧૦:૦૦ કલાક થી બપોરે ૨:૦૦ કલાક સુધીનો છે. તેમજ દર બુધવારે અને ગુજરાત સરકારના પરિપત્ર મુજબ જાહેર કરવામાં આવેલ જાહેર રજાઓના દિવસે સોસાયટીનું કામકાજ બંધ રહે છે.
Reg.No.:- 23675 Est. Date:- 30/07/1957
ઓફિસ સરનામું ધી લુણાવાડા અને ખાનપુર તાલુકા પ્રાથમિક સ્કૂલ ટીચર્સ કૉ.ઓ.ક્રેડીટ સોસાયટી લી.
ઠે.પરામાં, મુ-પો-તા : લુણાવાડા,
જી. :મહીસાગર,
પીન કોડ : ૩૮૯૨૩૦
Para Bazara, Old Mamlatdar Road, Lunawada
Po.Tal – Lunawada Dis. Mahisagar – Gujarat-389230
P: 9825250211
Support: Lvdteachers@gmail.com
Marketing: Lvdteachers_soc@yahoo.in